VIDEO: પેકેજ્ડ ફૂડ પર લાલ રંગની ચેતવણી લેબલ લગાવવાનો એફએસએસએઆઈનો પ્રસ્તાવ
FSSAIએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડ, ચરબી કે મીઠું ધરાવતા પે

FSSAIએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડ, ચરબી કે મીઠું ધરાવતા પેકેજ્ડ ફૂડ પર લાલ રંગનો ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે…. કોર્ટે આ લેબલ લાગુ કરવામાં વિલંબ કરવા બદલ FSSAIને કડક ઠપકો આપ્યો હતો. ગ્રાહકોને જાગૃત કરવા માટે પેકેજના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી દર્શાવવાનો આશય છે.




