મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હૈદરાબાદમાં પૂર્વ મંત્રી નજરકેદ

હૈદરાબાદના પૂર્વ મંત્રી સબિતા ઇન્દ્રા રેડ્ડી યુવા સંગ્રામ સદસ્સુ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે પહ

તસવીર: GSTV

હૈદરાબાદના પૂર્વ મંત્રી સબિતા ઇન્દ્રા રેડ્ડી યુવા સંગ્રામ સદસ્સુ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે પહેલા જ પોલીસે તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરી લીધા હતા . પોલીસના આ પગલાથી રાજકીય ગરમાવો આવી ગયો હતો . બીઆરએસ  નેતાઓએ સરકાર અને પોલીસની આ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી  અને તેને લોકશાહી વિરોધી ગણાવી હતી . પૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, વિપક્ષનો અવાજ દબાવવા માટે પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે હૈદરાબાદમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી 

આ સમાચાર શેર કરો