મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીમાં પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાએ કર્યું મતદાન

અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ મતદાન કર્યું છે. તેમણે શામળાજીના જાબ ચિતરીયા ગામે પો

અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ મતદાન કર્યું છે. તેમણે શામળાજીના જાબ ચિતરીયા ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ઓડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે તેઓ ભાજપમાંથી નિવૃત્તિ બાદ ચૂંટણી મેદાનમાં છે. મતદાન બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો