VIDEO: બગસરાના ગામમાં પાંચ સિંહોની લટાર
અમરેલીના બગસરાના નવી હળિયાદ ગામમાં રાત્રિના સમયે પાંચ સિંહો ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. શિકારની શોધમાં

અમરેલીના બગસરાના નવી હળિયાદ ગામમાં રાત્રિના સમયે પાંચ સિંહો ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. શિકારની શોધમાં સિંહો ગામની શેરીઓમાં લટાર મારતા જોવા મળ્યા હતા. ગામમાં ઘૂસેલા પાંચેય સિંહો CCTV કેમેરામાં કેદ થયા હતા. સિંહો રાત્રિના સમયે ગામમાં ફરતા હોવાના દૃશ્યો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. સિંહોના CCTV દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.



