મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુરુગ્રામમાં વરસાદ બાદ પણ જળબંબાકાર, દિલ્હી રોડ પર વાહનચાલકો પરેશાન

હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી રોડ નજીક પોલીસ લાઈન્સ વિસ્તારમાં વરસાદ બંધ થ

તસવીર: gstv

હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી રોડ નજીક પોલીસ લાઈન્સ વિસ્તારમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જળબંબાકારના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે અને લોકોને ધીમી ગતિએ પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિકોમાં નબળી ડ્રેનેજ વ્યવસ્થાને લઈને નારાજગી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો