મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM મોદી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે વચ્ચે હસી-મજાકનો અંદાજ

નવી દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રીના મેરેજ રિસેપ્શનમાં PM મોદી સહિત અનેક રાજકીય

તસવીર: gstv

નવી દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રીના મેરેજ રિસેપ્શનમાં PM મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજો એકસાથે જોવા મળ્યા. PM મોદી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચેની અનૌપચારિક વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. PM મોદીએ પ્રિયંકા ગાંધીને તેમની તબિયત અંગે પૂછ્યું, જેના જવાબમાં તેમણે પોતે ઠીક હોવાનું જણાવ્યું. આ દરમિયાન ખડગેએ હળવા અંદાજમાં PM મોદીને કહ્યું કે, “ભાઈ સાહેબ, તમે થોડા બદલાઈ ગયા છો.” વાતચીત બાદ નેતાઓ વચ્ચે હાસ્યની પળો જોવા મળી અને PM મોદી હાથ જોડીને સૌનું અભિવાદન કરી આગળ વધ્યા.

આ સમાચાર શેર કરો