મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના સલૂનમાંથી ઝડપાયો ડ્રગ્સો કારોબાર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એક હેર સલૂનમાંથી ડ્રગ્સના કાળા કારોબારનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને હિરેન

તસવીર: gstv

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એક હેર સલૂનમાંથી ડ્રગ્સના કાળા કારોબારનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને હિરેન ભટ્ટ નામના યુવકની 1.15 લાખની કિંમતના 38 ગ્રામ 390 મિલિગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ ગોમતીપુરના રહીમ અન્સારી નામના શખ્સે સપ્લાય કર્યું હતું, જે હાલ ફરાર છે. પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર રહીમ અન્સારીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો