VIDEO: અમદાવાદમાં પ્રેમપ્રકરણમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, મુખ્ય આરોપી કમલેશ દંતાણી ઝડપાયો
અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણમાં યુવક પર જીવેલણ હુમલાન

અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણમાં યુવક પર જીવેલણ હુમલાનો બનાવ બન્યો છે... છ મહિના જૂના પ્રેમપ્રકરણની અદાવતમાં અગાઉ સમાજમાં સમાધાન થયું હતુ..જોકે બાદમાં ફરી વિવાદ સર્જાયો હતો અને હુમલો કર્યો હતો.... હુમલા દરમિયાન યુવકની છાતીમાં છરી ફસાઈ જતાં તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, અને તેનો જીવ બચી ગયો છે. ખોખરા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી કમલેશ દંતાણીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે..




