મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકાના ભેટાવાડા ગામમાં ભારે વરસાદથી નુકસાની, સ્થાનિકો મૂશ્કેલીમાં મૂકાયા

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સ્થિતિ સ

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ.... પૂરના પાણીમાં ડૂબી જવાથી ધોળકા શહેરમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક મકાન ક્ષતિગ્રસ્ત થયા છે... એકલા ભેટાવાડા ગામમાં જ ૫૦થી વધુ કાચા-પાકા ઘરોને નુકસાન થયાનો અંદાજ છે...બદરખા, કેલીયા વાસણા, નેસડા સહિતના અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિકો અને બુઝુર્ગોએ ૫૦ વર્ષનો સૌથી વિનાશક મંજર જોવાનો દાવો કર્યો છે. ...આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા ૬૫ ગામોમાં ઘરે-ઘરે સર્વે, ક્લોરીનેશન અને દવાનો છંટકાવ કર્યો છે. SDRF- NDRFની ટીમોએ રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો