મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખડગેના અપમાન સામે કોંગ્રેસનો આકરો વિરોધ

કોંગ્રેસ પક્ષે ભાજપ અને RSSની કથિત માનસિકતા અને નીતિઓ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ આક્

તસવીર: gstv

કોંગ્રેસ પક્ષે ભાજપ અને RSSની કથિત માનસિકતા અને નીતિઓ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બાદ યજ્ઞ અને શુદ્ધિકરણ કરવાનું કૃત્ય છૂત-અછૂતની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસે ખડગેને સમગ્ર દેશનું ગૌરવ ગણાવી તેમના પર કોઈપણ પ્રકારનું લાંછન સહન નહીં કરવાની ચેતવણી આપી છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો