મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટનામાં SIR વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

બિહારના પટનામાં કોંગ્રેસ દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્

તસવીર: gstv

બિહારના પટનામાં કોંગ્રેસ દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કર્યું હતું. કાર્યકરોએ SIRના વિરોધમાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે મતદાર યાદીના સુધારાની પ્રક્રિયાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને પોતાની માંગણીઓ સાથે નારેબાજી કરી હતી.

આ સમાચાર શેર કરો