મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં કોંગ્રેસના આગેવાનો બેઠા ધરણા પર

મોરબીમાં કોંગ્રેસના આગવાનો ધરણા પર બેઠા છે. વોટ ચોરીનો આરોપ લગાવી અને ચૂંટણા પદની ભૂમિકાને શંકાસ્પદ બતાવી કોંગ્રેસના

મોરબીમાં કોંગ્રેસના આગવાનો ધરણા પર બેઠા છે. વોટ ચોરીનો આરોપ લગાવી અને ચૂંટણા પદની ભૂમિકાને શંકાસ્પદ બતાવી કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેઠા છે. ધરણામાં મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ જીલ્લા પંચાયતના સભ્ય, સ્થાનિક યુવા કોંગ્રેસ NSUI સહિતના તમામ આગેવાનો જોડાયા છે.

"વોટ ચોર ગાદી છોડ"ના લગાવ્યા નારા

મોરબીના સરદારબાગ સામે જિલ્લા કોંગ્રેસ સહિત જિલ્લાના કોંગી આગેવાનો પ્રતીક ધરણા ઉપર બેઠા છે અને "વોટ ચોર ગાદી છોડ"ના નારા સાથે આ કોંગ્રેસ આગેવાનો વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો