મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ત્રણ માંગ સાથે મુંબઈ સહિત વિવિધ રાજ્યોમાં કૉકરોચ જનતા પાર્ટીનું આંદોલન

મુંબઈમાં કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે મુખ્ય ચૂંટણી કમિશનર

તસવીર: gstv

મુંબઈમાં કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે CJP 2 ઓક્ટોબરથી મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક ખાતેથી પ્રદર્શન શરૂ કરશે. આ આંદોલન મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ યોજાશે. જો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે તો ઓક્ટોબરના અંતમાં દિલ્હીના જંતર-મંતર પર પણ પ્રદર્શન કરવામાં આવશે. સીજેપીએ માંગ કરી છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી તપાસ કરવામાં આવે. SIR  હેઠળ કાર્યવાહી થાય અને વર્ષ 2025ની મતદાતા યાદીને ફ્રીઝ કરીને તેના આધારે જ ચૂંટણીઓ યોજવામાં આવે.

આ સમાચાર શેર કરો