મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: CJPની મહારાષ્ટ્રમાં વ્યૂહાત્મક બેઠક, દેશવ્યાપી યુવા જોડાણની તૈયારી

કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે મહારાષ્ટ

તસવીર: gstv

કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બે દિવસીય વ્યૂહાત્મક બેઠક યોજવા જઈ રહી છે. બેઠકમાં CJPના સ્થાપક અભિજિત દીપકે, પ્રવક્તાઓ અને સંગઠનાત્મક નેતાઓ હાજર રહેશે. NEET પેપર લીક મુદ્દે કરાયેલા આંદોલન બાદ પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે જોડાવા માટે લિસનિંગ ટુર શરૂ કરવાની જાહેરાત કરી છે. CJPના જણાવ્યા મુજબ યુવાનોની અપેક્ષાઓને રાજકીય અને સામાજિક મુદ્દાઓ સાથે જોડવા માટે આગામી રોડમેપ તૈયાર કરવામાં આવશે. પાર્ટી આગામી દિવસોમાં દેશવ્યાપી અભિયાનના કાર્યક્રમ અને સ્વરૂપ અંગે વધુ વિગતો જાહેર કરશે.

આ સમાચાર શેર કરો