VIDEO: કેરળમાં હોઠની સર્જરી માટે અપાયેલા એનેસ્થેશિયા બાદ બાળકનું મોત
કેરળના કન્નુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. હોઠની સર્જરી માટે એનેસ્થેશિયા અપાયાના પાંચ દિવસ બાદ

કેરળના કન્નુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. હોઠની સર્જરી માટે એનેસ્થેશિયા અપાયાના પાંચ દિવસ બાદ એક નાનકડા બાળકનું મોત થયું છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કન્નુર સરકારી મેડિકલ કોલેજમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘટનાને લઈને પરિવારજનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે પોલીસ અને આરોગ્ય વિભાગ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.




