VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે શીલજમાં કર્યું મતદાન, કેન્દ્ર પર કાર્યકરો અને મતદારોમાં ભારે ઉત્સાહ
મુખ્યમંત્રી ભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના શીલજ પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીમાં ભાગ લેવા નાગરિકોને અપીલ કરી. મતદાન કેન્દ્ર પર સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે તેઓએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું. તેમના આગમનથી મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા રહી ચાલુ.


