મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાયું

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું છે અને અનેક વિસ્તાર

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હિંમતનગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

આ સમાચાર શેર કરો