મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાવેરી નદી તોફાની બનતા તંત્ર એલર્ટ

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કાવેરી નદીમાં પણ જોવા મળી રહી છે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વ

તસવીર: gstv

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કાવેરી નદીમાં પણ જોવા મળી રહી છે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને માત્ર બે કલાકમાં જ નદીની સપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો નોંધાયો છે. હાલ કાવેરી નદીની સપાટી 14.50 ફૂટે પહોંચી છે. નદીના વધતા જળસ્તરને પગલે નદી કિનારે આવેલા ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી. બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી.

આ સમાચાર શેર કરો