મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિક્ષકો માટે કેશલેસ યોજના

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રા ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના શિક્ષકો માટે મુખ્યમંત્રી શિક્ષક કેશલેસ ચિકિત્સા સુવિધ

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રા ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના શિક્ષકો માટે મુખ્યમંત્રી શિક્ષક કેશલેસ ચિકિત્સા સુવિધા યોજનાનો શુભારંભ કર્યો હતો . આ યોજના હેઠળ રાજ્યના ૧.૨૮ લાખથી વધુ શિક્ષકો અને તેમના આશ્રિત પરિવારોને સૂચિબદ્ધ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક અને કેશલેસ સારવારની સુવિધા મળશે. આ પગલાથી શિક્ષણ જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી 

આ સમાચાર શેર કરો