મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સંતરામપુરમાં બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો, 4 જવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં બુટલેગરોએ પોલીસ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો છે. સ્થાનિક પોલીસ ચેકિ

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં બુટલેગરોએ પોલીસ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો છે. સ્થાનિક પોલીસ ચેકિંગ કરી રહી હતી, દરમિયાન બાઈકચાલકનો પીછો કરતા સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. એકાએક સ્થાનિક લોકોનું ટોળું આવી જતા પોલીસ જવાનોનો જીવ જોખમમાં મૂકાયો હતો.

ઈજાગ્રસ્ત થયેલા ચાર જેટલા પોલીસ જવાનોને લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો એક પોલીસ જવાનને બચવા જતા પાવડો હાથના ભાગે વાગતા ફેક્ચર અને નાની મોટી ઈજાઓ થઈ છે. 

આ સમાચાર શેર કરો