મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડામાં ભાજપનું ત્રણ દિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાન

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે સંગઠનાત્મક રણનીતિને લઈને કમર કસી છે. ખેડામાં ભાજપનું ત્રણ દિવસીય

તસવીર: gstv

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે સંગઠનાત્મક રણનીતિને લઈને કમર કસી છે. ખેડામાં ભાજપનું ત્રણ દિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાન શરુ થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંગઠનને વધુ મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ. આ શિબીરમાં પ્રદેશ મહામંત્રી, જિલ્લા પ્રમુખ, રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના ધારાસભ્યો પણ જોડાયા હતા.

આ સમાચાર શેર કરો