VIDEO: મહિલાઓનાં અપમાન સામે ભાજપનો વિરોધ
રોહતક ખાતે હરિયાણામાં ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી પર મહિલાઓનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ મૂકીને એક મોટો વિરોધ

રોહતક ખાતે હરિયાણામાં ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી પર મહિલાઓનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ મૂકીને એક મોટો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદર્શનકારી ભાજપ કાર્યકરો અને નેતાઓએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મહિલા વિરોધી માનસિકતા દર્શાવવા બદલ આકરી ટીકા કરી હતી. આ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જોખમમાં છે અને પાર્ટીએ આ માટે જાહેર જનતા સમક્ષ માફી માંગવી જોઈએ.




