મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભોપાલ: ગાય કતલ પર ડિમોલિશન

મધ્ય પ્રદેશના ભોપાલના દામખેડા વિસ્તારમાં કથિત ગાય કતલના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે

તસવીર: gstv

મધ્ય પ્રદેશના ભોપાલના દામખેડા વિસ્તારમાં કથિત ગાય કતલના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રે ઘટનાસ્થળે આવેલી ડેરી અને મકાન પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન હાથ ધર્યું હતું. આ સાથે સ્થળ પરથી મળી આવેલા તમામ ઢોર-ઢાંખરને સુરક્ષિત રીતે કાંજી હાઉસ (ગૌશાળા) ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો