મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાંતલપુરનું બરારા ગામ બેટમાં ફેરવાયું

પાટણના સાંતલપુરમાં પણ જળબાંબકરની સ્થિતિ છે. સાંતલપુરના બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું

તસવીર: gstv

 પાટણના સાંતલપુરમાં પણ જળબાંબકરની સ્થિતિ છે. સાંતલપુરના બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું છે. તાલુકા પંચાયત સદસ્ય JCB અને અન્ય વાહનો લઈને લોકોની મદદે પહોંચ્યા હતા. બરારા અને દાત્રાણા ગામને જોડાતા માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી હતી.

આ સમાચાર શેર કરો