મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ચિંતાજનક રીતે ચાંદીપુરા વાયરસનો ફેલાવો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27 શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે..27 પૈક

તસવીર: gstv

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27 શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે..27 પૈકી 19 સેમ્પલની તપાસ પુર્ણ થઈ ચૂકી છે..19 પૈકી 7 સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.. આ અંગે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયુ છે..7 દર્દીઓ પૈકી 3 બાળકોના નિપજ્યા છે મોત નિપજ્યા છે..4 બાળકો હજુ પણ સારવાર હેઠળ ..8 સેમ્પલની તપાસ હજુ પણ ચાલુ છે..આ દર્શાવે છે કે ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ ચૂક્યો છે અને આ રોગ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો