VIDEO: અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વિરજી ઠુમ્મરને પાઠવી શ્રદ્ધાંજલિ
અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમના અવસાનથી પક્ષને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.




