મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચના શુદ્ધિકરણ પર પ્રિયંકા ગાંધી ભડક્યા, વીસ દિવસ વીત્યા છતાં કાર્યવાહી નહિ!

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચને શુદ્ધ કરવાના વિવાદ પર ભાજપ અને આરએસએસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતું અને બંધારણનું ગંભીર ઉલ્લંઘન ગણાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આકરા પ્રશ્નો ઉઠાવ્યા છે. વીસ દિવસ વીતી જવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા તેમણે દોષિતો સામે એફઆઈઆર નોંધીને એસસી-એસટી એક્ટ હેઠળ કડક પગલાં લેવાની માંગ કરી છે. અગાઉ રાહુલ ગાંધીએ પણ આ કૃત્યને ફોજદારી ગુનો ગણાવ્યો હતો, જ્યારે ભાજપ શાસિત સરકારની મૌન નીતિ સામે વિપક્ષી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ

તસવીર: gstv

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચને શુદ્ધ કરવાના વિવાદ પર ભાજપ અને આરએસએસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતું અને બંધારણનું ગંભીર ઉલ્લંઘન ગણાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આકરા પ્રશ્નો ઉઠાવ્યા છે. વીસ દિવસ વીતી જવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા તેમણે દોષિતો સામે એફઆઈઆર નોંધીને એસસી-એસટી એક્ટ હેઠળ કડક પગલાં લેવાની માંગ કરી છે. અગાઉ રાહુલ ગાંધીએ પણ આ કૃત્યને ફોજદારી ગુનો ગણાવ્યો હતો, જ્યારે ભાજપ શાસિત સરકારની મૌન નીતિ સામે વિપક્ષી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો