મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

અમદાવાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને દોષિત ઠેરતા 20 વર્ષની સજ

તસવીર: gstv

અમદાવાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને દોષિત ઠેરતા 20 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2024માં મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 14 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં અર્જુન ઉર્ફે શંકો સોલંકીને સજા ફટકારવામાં આવી. સાથે જ પીડિતાને ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ 4 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશ બાદ આરોપીના જામીન રદ થતા તાત્કાલિક જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

આ સમાચાર શેર કરો