મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગમાં વરસાદી માહોલથી પ્રકૃતિનો અદભૂત નજારો

ભારે વરસાદના માહોલ વચ્ચે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતનું એક અદભુત અને નયનરમ્ય રૂપ જોવા

તસવીર: gstv

ભારે વરસાદના માહોલ વચ્ચે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતનું એક અદભુત અને નયનરમ્ય રૂપ જોવા મળ્યું છે. સાપુતારા ખાતે ઝરમર વરસાદી હેલી વચ્ચે ચારેય તરફ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે, જેના કારણે અત્યંત આહલાદક અને ખુશનુમા માહોલ સર્જાયો છે. ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને ઝીરો થઈ ગઈ છે. પરિણામે વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઇટ ચાલુ કરીને ભારે સાવચેતીથી વાહનો હંકારવાની ફરજ પડી છે.

આ સમાચાર શેર કરો