મુસ્લિમ યુવાને યુવતી સાથે મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ
અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા સોલા પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી અલ્તાફ કાજીએ મિત્ર વર્તુળ થકી ઘાટલોડિયાની યુવતીને ફસાવી તેને મહેસાણા ખાતે બળજબરી પૂર્વક લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપી હતી




