મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લોર્ડ્ઝમાં ઐતિહાસિક સદી ફટકારનાર યાસ્તિકા ભાટીયાનું ભવ્ય સ્વાગત

ક્રિકેટના મક્કા લોર્ડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અન

તસવીર: gstv

ક્રિકેટના મક્કા લોર્ડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અને ઐતિહાસિક મેદાનમાં સદી ફટકારી ઈતિહાસ રચનાર યાસ્તિકા ભાટીયાનું વડોદરામાં ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર યાસ્તિકા ભાટિયાના આગમન સમયે પરિવારજનો અને સાથી ક્રિકેટર્સ સહિત બરોડા ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. યાસ્તિકા ભાટિયાનું ઢોલ નગરા સાથે જુસ્સાભેર સ્વાગત કરવામાં આવ્યું.

આ સમાચાર શેર કરો