મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : જામનગરના દરિયાદિલ પક્ષીપ્રેમી ખેડૂતે માત્ર પક્ષીઓ માટે 15 વીઘામાં પ્રાકૃતિક ફળઝાડનો બાગ બનાવ્યો

ગુજરાતના અનોખા દરિયાદિલ ખેડૂત એટલે જામનગરના ઠેબા ગામના દિલીપભાઈ સંઘાણીએ પોતાની 15 વ

ગુજરાતના અનોખા દરિયાદિલ ખેડૂત એટલે જામનગરના ઠેબા ગામના દિલીપભાઈ સંઘાણીએ પોતાની 15 વીઘા જમીન માત્ર પશુ પંખીઓના ગુપ્ત દાન માટે રાખી છે. આ જમીનમાં સિઝનેબલ ફ્રૂટ આવે તેવા 5 હજારથી વધુ ફળઝાડનો ઉછેર કર્યો છે... આ ફળઝાડનું એક પણ ફળ પોતે ખાતા પણ નથી કે તેનું વેચાણ પણ કરતાં નથી. આજે તેમના ફાર્મમાં મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ કરે છે.  

આ સમાચાર શેર કરો