મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના પાંડેસરામાં પૈસાની ઉઘરાણી બાબતે હથિયાર બતાવી ધમકી આપનાર ભાજપ કાર્યકર્તા ઝડપાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર બતાવી

તસવીર: gstv

સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી મનોજ લાલામન મૌર્યની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે….આરોપી ભાજપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી હથિયાર જપ્ત કર્યું છે અને કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો