VIDEO: ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 13 આરોપીઓ ઝડપાયા, તમામના 10 દિસસના રિમાન્ડ મંજૂર
ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસ તેજ થતા વધુ 13 આરોપીઓ ઝડપાયા છે. જેમાંથી આનંદ

ભાવનગર નકલી દારૂકાંડમાં તપાસ તેજ થતા વધુ 13 આરોપીઓ ઝડપાયા છે. જેમાંથી આનંદ છાડી નામના આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યારે બાકીના અન્ય 12 આરોપીઓને પણ રિમાન્ડ અને ઉંડાણપૂર્વ તપાસ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં.




