Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US troop withdrawal from Iraq: Returning home after two decades of war

VIDEO: ઈરાકમાંથી અમેરિકી સૈનાની વિદાય: યુદ્ધના બે દાયકા બાદ સ્વદેશ પરત ફરશે

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇરાકમાંથી અમેરિકી દળો પાછા ફરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ એ જ દેશ છે જ્યાં બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન આશરે સાડા ચાર હજાર અમેરિકનોએ જીવ ગુમાવ્યા હતા...ઈરાન અને તેના સાથી પક્ષો આ વિદાયને એક મોટા વિજય તરીકે ઉજવી રહ્યા છે. ઇરાકી સુરક્ષા નિષ્ણાતોના મતે, આ પીછેહઠથી ઈરાન અને તેના શક્તિશાળી સહયોગીઓને મુક્ત અવકાશ મળશે, જે ભવિષ્યમાં ઇરાકની રાજનીતિ અને સુરક્ષા પર વધુ પ્રભાવ જમાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

App Store