VIDEO: અમેરિકી સંસદમાં રશિયા વિરોધી ખરડો રજૂ: ભારત સહિતના તેલ ખરીદનાર દેશો પર 100 ટકા ટેરિફનો પ્રસ્તાવ
સોર્સ : gstv
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે રશિયા પર પ્રતિબંધ મુકતા એક મહત્વપૂર્ણ ખરડા પર મતદાન કરવા જઈ રહ્યું છે. આ ખરડો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર ૧૦૦ ટકા સુધીની ટેરિફ લાદવાની સત્તા આપે છે....ગયા મહિને સેનેટ દ્વારા બહુમતીથી પસાર કરાયેલો આ કાયદો હવે હાઉસ સમક્ષ વિચારણા હેઠળ છે. રશિયા-યુક્રેન યુદ્ધને આર્થિક સહાય અટકાવવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ભારત સહિતના દસ દેશોની યાદી બનાવવામાં આવી છે.

