Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Scenes of flooding in Trishuli

VIDEO: ત્રિશૂલીમાં પૂરની તબાહીના દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળના ત્રિશૂલી વિસ્તારમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂરની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે. ભારે પૂર વચ્ચે એક ઘર અડીખમ બચી જતાં તેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પૂરના પ્રચંડ પ્રવાહની વચ્ચે આ ઘર કેવી રીતે સુરક્ષિત રહ્યું તે અંગે સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ પૂરની ભયાનક સ્થિતિ અને થયેલા નુકસાન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સાથે પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News