Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : PM Modi's big message in Australia, call for unity against terrorism

VIDEO: ઓસ્ટ્રેલિયામાં PM મોદીનો મોટો સંદેશ, આતંકવાદ સામે એકજૂટ થવાની હાકલ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોએ મજબૂત અને વિશ્વસનીય ભાગીદારીનો પાયો નાખ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનના પડકારો અને ઊર્જા સંકટ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને આગળ વધવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. આતંકવાદ મુદ્દે મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને આતંકવાદના કટ્ટર વિરોધી છે અને આ લડતમાં સાથે છે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત કરી અને સેલ્ફી પણ લીધી.

App Store