Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : India's increase in oil imports from Venezuela

VIDEO: ભારતની વેનેઝુએલા પાસેથી તેલ આયાતમાં વધારો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં તણાવને કારણે વૈશ્વિક કાચા તેલના સપ્લાય પર અસર પડી રહી છે, જેના પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલ, LPG અને CNGના ભાવને લઈને દબાણ વધ્યું છે. આ સ્થિતિ વચ્ચે ભારતે રશિયા ઉપરાંત વેનેઝુએલા અને અન્ય દેશોમાંથી તેલની આયાત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, રશિયન તેલની આયાતનો હિસ્સો અગાઉના 56 ટકાથી ઘટીને 35 ટકા થયો છે, જ્યારે વેનેઝુએલાથી આયાત વધવાની ધારણા છે. ઓક્ટોબરમાં વેનેઝુએલાથી ભારતની કાચા તેલની આયાત વધીને આશરે 4.65 લાખ બેરલ પ્રતિદિન થવાનો અંદાજ છે, જે સપ્ટેમ્બરના 1.96 લાખ બેરલ પ્રતિદિન કરતાં બમણાથી વધુ છે.

App Store