Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Harsh Sanghvi arrives in Glasgow for the Commonwealth Games

VIDEO: હર્ષ સંઘવી કોમનવેલ્થ ગેમ્સ માટે ગ્લાસગો પહોંચ્યાં

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં પહોંચ્યાં. 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી છે, જેને ધ્યાનમાં રાખી કોમનવેલ્થ ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પણ અમદાવાદમાં ચાલી રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશ અને વિદેશના એથ્લિટ્સ માટે કોમનવેલ્થ એક્સપિરિયન્સ સેન્ટર મોટું ઉદહારણ છે. અમદાવાદમાં બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમગ્ર ભારતના એથ્લીટ્સ માટે અભ્યાસ અને ઇવેન્ટ્સ યોજવા માટે ખુલ્લું છે. અને વૈશ્વિક સ્તરની યોજાયેલી વિવિધ ઈવેન્ટ્સમાં વિશ્વના ખેલાડીઓએ પણ તેનો અનુભવ કર્યો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News