Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : France for India Rs. 3.25 lakh crore aircraft deal submitted detailed proposal

VIDEO: ફ્રાન્સે ભારત માટે રૂ. ૩.૨૫ લાખ કરોડના એરક્રાફ્ટ સોદા અંગેનો રજૂ કર્યો વિગતવાર પ્રસ્તાવ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફ્રાન્સે ભારત માટે રૂ. ૩.૨૫ લાખ કરોડના એરક્રાફ્ટ સોદા અંગેનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો કરે છે..આ પ્રસ્તાવમાં ભારતમાં એરક્રાફ્ટના મોટા પાયે સ્થાનિક ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગની યોજનાઓ સામેલ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય દ્વારા ૨૦૧૨માં વ્યાપક વૈશ્વિક સ્પર્ધા બાદ પસંદ કરાયેલા રફાલે જેટ ભારતીય વાયુસેનાના ભવિષ્યના કાફલાનો એક કેન્દ્રીય હિસ્સો બનશે તેવી અપેક્ષા છે. ફ્રેન્ચ અધિકારીઓએ ખરીદી માટેના ભારતના  લેટર ઓફ રિક્વેસ્ટનો જવાબ આપ્યો છે, જે હાલમાં સંરક્ષણ મંત્રાલયની એકવિઝિશન વિંગ અને ભારતીય વાયુસેના દ્વારા વિગતવાર સમીક્ષા હેઠળ છે. આ કરાર મુજબ, ૧૧૪ માંથી ૯૪ રફાલે જેટ દસો એવિએશન  અને તેના સહયોગીઓ જેમાં MBDA , એન્જિન નિર્માતા સફ્રાં અને ઇલેક્ટ્રોનિક્સ ફર્મ થેલ્સ સામેલ છે, તેમની ભાગીદારીથી સ્થાનિક ઉદ્યોગ સાથે મળીને ભારતમાં જ બનાવવામાં આવશે.

App Store