Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Eknath Shinde honoured in London

VIDEO: લંડનમાં એકનાથ શિંદેનું સન્માન

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લંડનમાં મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. એકનાથ શિંદેને ‘ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિની વિવિધ ઝલક રજૂ કરવામાં આવી હતી. શિંદેનું સન્માન થતાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર મંડળ દ્વારા વૈશ્વિક સ્તરે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઓળખને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પણ રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શિંદેએ સન્માન બદલ મહારાષ્ટ્ર મંડળ અને લંડનમાં વસતા મહારાષ્ટ્રીયન સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News