Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Donald Trump's Warning to Iran: Could Soon Target Nuclear Site Picax Mountain

VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી: પરમાણુ સ્થળ પિકાક્સ માઉન્ટેનને ટૂંક સમયમાં નિશાન બનાવી શકીએ છીએ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું  કે યુનાઇટેડ સ્ટેટ ઈરાનના ભારે કિલ્લેબંધીવાળા ભૂગર્ભ પરમાણુ સ્થળ પિકાક્સ માઉન્ટેન પર ખૂબ જ ટૂંક સમયમાં હુમલો કરી શકે છે. ઓવલ ઓફિસમાં વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા અટકાવવાનો છે. ગુપ્તચર એજન્સીઓ આ સ્થળની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને જો જરૂરી જણાય તો અમેરિકા કડક કાર્યવાહી કરશે તેમ તેમણે ચેતવણી આપી હતી. નટાન્ઝ સુવિધા નજીક આવેલું આ સંકુલ ભૂગર્ભ ટનલોથી સુરક્ષિત છે.

App Store