Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : As long as I live, I will not let Palestine become a nation: Netanyahu claims

VIDEO: જ્યાં સુધી જીવિત છું, ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર નહિ બનવા દઉં: નેત્નયાહુનો દાવો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી કે ઈઝરાયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૧૫-મુદ્દાની ગાઝા શાંતિ યોજનાને નકારી કાઢે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસ ખરેખર નિઃશસ્ત્ર ન થાય ત્યાં સુધી ઇઝરાયલી સૈન્ય ગાઝામાંથી પાછું નહીં ખેંચે.... કેબિનેટ બેઠકમાં બોલતા નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે હમાસ દ્વારા જુલાઈ અંતમાં મંજૂર કરાયેલા પ્રસ્તાવને ઇઝરાયલ સ્વીકારતું નથી. તેમણે ઉમેર્યું કે વોશિંગ્ટન સાથે ચર્ચા ચાલી રહી છે અને કેટલાક વિચારો સ્વીકાર્ય છે. નેત્નયાહુએ કહ્યું કે જ્યાં સુધી પોતે જીવિત છે, ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર નહિ બનવા દે...

App Store