Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Indian Navy's feat: LPG ships safely reach Gujarat's doorstep from the middle of the battlefield!

VIDEO: ભારતીય નેવીનું પરાક્રમ: યુદ્ધના મેદાન વચ્ચેથી LPG જહાજો સુરક્ષિત રીતે ગુજરાતના આંગણે પહોંચ્યા!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય નેવીની સુરક્ષા હેઠળ બે વિશાળ LPG જહાજો હોર્મઝની ખાડી પાર કરીને ગુજરાતના આંગણે પહોંચ્યા છે. જેમાંથી એક જહાજ વાડીનાર પહોંચી ગયું છે.

App Store

જગ વસંત જહાજ 47,600 મેટ્રિક ટન ગૅસ સાથે ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાં 33 ભારતીય સમુદ્રી કર્મચારીઓ સવાર છે. અહીંથી આ જથ્થો અન્ય શિપ મારફતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે. અગાઉ શિવાલિક અને નંદા દેવી જહાજો પણ આ જ માર્ગે સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા હતા.