Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Bhondu Baba exposed in Nashik! Exploiting women in the name of spirituality, Ashok Kharat in police custody till April 1

VIDEO: નાસિકમાં ભોંદુ બાબાનો પર્દાફાશ! આધ્યાત્મિકતાના નામે મહિલાનું શોષણ, અશોક ખરાત 1 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: નાસિકમાં ભોંદુ બાબાનો પર્દાફાશ થયો છે.. મહિલાના શોષણના કેસમાં અશોક ખરાતને પહેલી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.. આધ્યાત્મિકતાના નામે આચરવામાં આવેલા આ કાળા કરતૂતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

App Store

મહારાષ્ટ્રના નાસિકમાં આધ્યાત્મિક માર્ગદર્શનના બહાને 35 વર્ષીય મહિલા પર સતત જાતીય શોષણ કરવાના આરોપમાં ભોંદુ બાબા ઉર્ફે અશોક ખરાતને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાસિક કોર્ટે આ મામલે ગંભીર નોંધ લઈ આરોપી બાબાના 1 એપ્રિલ સુધીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

નાસિક કોર્ટ પરિસરમાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પીડિતાએ ન્યાયની માંગ કરી છે, જ્યારે તપાસમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે.