VIDEO: પુરીના દરિયાકાંઠે રેતીમાં જીવંત થઈ કળા: સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહુનું અદભુત એનિમેશન સર્જન!છેલ્લું અપડેટ : 28 Mar 2026Your browser does not support the video tag.સોર્સ : gstvVIDEO: પુરીના દરિયાકાંઠે રેતીમાં અદભૂત કલા કંડારવામાં આવી છે.. પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ માનસ સાહુએ જગન્નાથ ધામમાં ખાસ એનિમેશન તૈયાર કર્યું છે.. 2 કલાકના સખત પરિશ્રમથી તૈયાર થયેલું આ સેન્ડ એનિમેશન નિહાળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ પણ વાંચો : VIDEO: ભક્તિ, શ્રદ્ધા અને અન્નકૂટની આરતી: ચૈત્રી પૂર્ણિમા સુધી અંબાજી શક્તિપીઠ પર ભક્તોનું ઘોડાપૂર અમેરિકા-ઈરાન કટોકટી અંગે અનિશ્ચિતતાથી બજારો ચિંતામાં ; સેન્સેક્સ 1690 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 22819 પર બંધ થયો ટોપિક્સ:NEWS 2020gstv livegstv