VIDEO : જંગલી ભૂંડે વન વિભાગના કર્મચારી પર કર્યો જીવલેણ હુમલો
છેલ્લું અપડેટ : 27 Dec 2025
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના બદાયૂંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે. જંગલી ભૂંડને પકડવા ગયેલા વન વિભાગના એક નિરીક્ષક પર જંગલી ભૂંડે જ હુમલો કર્યો હતો. ઘણા પ્રયત્નો પછી ગ્રામજનોની મદદથી નિરીક્ષકનો જીવ બચાવી લેવામાં આવ્યો. ઘાયલ નિરીક્ષકને બરેલી રિફર કરવામાં આવ્યો.