હોમ / ટ્રેન્ડિંગ : Wife tied rope so her husband wouldn't get lost in the Mahakumbh
VIDEO / મહાકુંભમાં પતિ ખોવાઈ ન જાય એટલે પત્નીએ બાંધ્યો દોરડે, એક છેડો રાખ્યો પોતાના હાથમાં
છેલ્લું અપડેટ : 28 Jan 2025
ફિલ્મોમાં કુંભમાં ખોવાયેલા ભાઈઓને વર્ષો બાદ મળતા જોયા જ હશે. મહાકુંભમાં આવું ન બને એટલે એક પત્નીએ તેના પતિની કમરે દોરડું બાંધી દીધું અને તેનો છેડો પોતાના હાથમાં રાખ્યો છે. પતિ-પત્નીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.