Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Classical version of Johny Johny Yes Papa

VIDEO / ક્યારેય નહીં સાંભળ્યું હોય 'જોની જોની યસ પાપા'નું આવું વર્ઝન, જુઓ આ વાયરલ ક્લિપ

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News

મોટાભાગના લોકોએ અંગ્રેજીની 'જોની જોની યસ પાપા' કવિતા તો સાંભળી જ હશે. બાળકોને આ કવિતા યાદ કરાવવામાં આવે છે. આ કવિતા તમે ઘણી વખત સાંભળી હશે. હવે આ કવિતાના શાસ્ત્રીય વર્ઝનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક લોકો તબલા-હાર્મોનિયમની જુગલબંધી સાથે કવિતા ગાતા જોવા મળે છે. 

App Store

આ પણ વાંચો: VIDEO / પાકિસ્તાની શખ્સે બનાવી ટેસ્લાના સાયબર ટ્રકની સસ્તી કોપી, વાયરલ થઈ તેની ક્લિપ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વચ્ચે બેઠો છે, જે કવિતા ગાતી વખતે સૂર અને આલાપ લઈ રહ્યો છે. તેની એક બાજુ બેઠેલો વ્યક્તિ હાર્મોનિયમ વગાડી રહ્યો છે, જ્યારે બીજી બાજુ બેઠેલો વ્યક્તિ તબલા વગાડી રહ્યો છે. તેની પાછળ બે લોકો બેઠા દેખાય છે, જેઓ તેની સાથે ગાઈ રહ્યા છે.